Divya Bhaskar
સ્વચ્છતા અભાવે સિંહબાળની દુર્દશા: સાસણગીરમાં વિહરતો સિંહબાળ રબરનો ટુકડો વાગોળવો માંડ્યો, વરવી વાસ્તવિકતાના દ્રશ્યો કેમરામાં કેદ
વીડિયોમાં કચરામાં શિકાર શોધતો સિંહબાળ નજરે પડે છેશિકાર ન મળતા અંતે રબરનો ટુકડો વાગોળીને સંતોષ માની લે છે | In Sasangir forest, a lion cub who could not find food had to chew a piece of rubber, scenes of stark reality captured on camera